હાલમાં જ જાણીતા કલાકાર અલ્પાબેન પટેલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તમને જણાવી દઈએ કે લગ્ન પછી આ એમનો પહેલો જન્મદિવસ હતો. એવામાં એમને પોતાના જન્મદિવસની ઉજવણી પતિ ઉદય ગજેરા સાથે કરી હતી
સોશિયલ મીડિયા પર અલ્પાબેન પટેલના જન્મદિવસની આ ઉજવણી નો વિડીયો પોતાના ચાહકો સાથે શેર કર્યો છે, આ વિડીયો જોઈને તમે નવાઈ લાગશે . આ વીડિયોમાં અલ્પાબેને જે રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે, એ જોઈને તમે મલકાઈ ઉઠશો
આ વીડિયોમાં અલ્પાબેન એ બધી જ યાદગાર પળો શેર કરી છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અલ્પાબેને પોતાના જન્મદિવસની દિવસની ઉજવણી કેવી રીતે કરી કરી.
આપણને બધાને જ ખબર છે કે અલ્પાબેન પટેલ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં લોકપ્રિયતા મેળવી છે.અને આજે તેઓ પોતાનું સુખી દાંપત્ય જીવન તો જીવી જ રહ્યા છે ને સાથે સાથે સંગીત સાથે પણ જોડાયેલા છે. તમને જણાવી દઈએ કે તેમના લગ્ન ઉદય ગજેરા સાથે થયા છે
પોતાના જન્મદિવસે અલ્પાબેન પટેલ ખોડીયાર માતાજીના દર્શન કરવા માટે મંદિરે ગયા હતા અને એ બાદ એમને પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે વૃક્ષારોપણ કર્યું અને એ પછી રાત્રે એમના ઘરે જન્મદિવસની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી અને એનો વિડીયો ફેન્સ સાથે શેર કર્યો