કોણ જીતશે ફાઇનલ : ગુજરાત ટાઈટન્સે એન્ડ રાજસ્થાન રોયલ્સને
IPL 2022ની ફાઇનલ મેચ અમદાવાદ ખાતે રમાવાની છે એમાં ગુજરાત ટાઈટન્સે પોતાનું સ્થાન નક્કી કરી લીધું હતું ગુજરાતે રાજસ્થાન રોયલ્સને ક્વોલિફાયર 1 માં હરવાઈને ફાઇનલ માં જગ્યા બનાવી લીધી હતી.
ત્યારે ગુજરાત ટાઈટન્સની ફાઇનલ મેચમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન ઓપનિંગ માં No 1. રિદ્ધિમાન સાહા અને No 2. શુભમન ગિલ બંને ની જોડી જોવા મળશે જે અત્યારે શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે.અને ફાઇનલ મેચમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે. આવા કારણોસર હાર્દિક પંડ્યા આ જોડીમાં કોઇ ફેરફાર કરશે નહીં.
No 3. નંબર પર મેથ્યુ વેડ ને જગ્યા મળશે જોકે તેને ઘણી તક મળી છે પણ તે સારું પ્રદર્શન કરી શક્યો નથી તેમ છતાં તેને ફરી એકવાર મોકો આપશે. હાર્દિક પંડ્યાઅહીંયા કોઈ નવા ખેલાડીને મોકો આપશે નહિ.
No 4. નંબર પર કેપ્ટન હાર્દિક પંડ્યા અને 5નંબર પર પાછલી મેચનો હીરો No 5. ડેવિડ મિલર રમતો જોવા મળશે.આ બંને ખેલાડીએ રાજસ્થાન સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 100રન થી પણ વર્ધની પાર્ટનરશીપ ફટકારી હતી
No 6. નંબર પર ઘાતક ઓલરાઉન્ડર રાહુલ તેવતીયા આવશે No 7. જ્યારે સ્પિનર અને ઓલરાઉન્ડર રાશીદ ખાન
No 8. નંબર ઓર જોવા મળશે.આ ઉપરાંત અન્ય સ્પીનર બોલર તરીકે સાઇ કિશોરેને સ્થાન આપવામાં આવશે.
ફાસ્ટ બોલિંગમાં No 9. મોહમ્મદ શમી, No 10. યશ દયાલ અને No 11. લોકી ફર્ગ્યુસનને જોવા મળશે.અલ્ઝારી જોસેફના સ્થાને લોકી ફર્ગ્યુસનને ફરી એકવાર સામેલ કરવામાં આવશે.આ ટીમ સાથે ફાઇનલ જીતવા હાર્દિક પંડ્યા મેદાને ઉતરશે.