કહેવાય છે કે માનવ શરીર કુદરતનું બનાવેલું એક કરીશમાં છે જેની ઘણી બધી ખૂબીઓ છે. એના વિશે વધુમાં વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક સતત માનવ શરીર પર શોધ કરતા રહે છે. શોધ દરમિયાન વૈજ્ઞાનિક માણસના શરીરના દરેક અંગ વિશે જાણકારી પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. લોહી થી લઈને યુરિનની તપાસ દ્વારા શરીરમાં થનારી બીમારીઓ વિશે જાણ કરે છે. જો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર હોય તો બેક્ટેરિયા અને વાયરસ પણ માણસને બીમાર બનાવી શકે છે. એ જ રીતે આપણી સ્કિનમાં સંક્રમણ અને ડેડ સ્કિન વિશે વાત કરીએ તો એની સાથે જોડાયેલી કેટલીક વાતો છે જે તમે નહીં જાણતા હોય. આજે અમે તમને સ્કિન પર રહેલા એવા જીવ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે.
વાત જાણે એમ છે કે જ્યારે આપણે સુઈ જઈએ છે તો એક એવો પણ જીવ હોય છે જે એ સમયે માણસના ચહેરા પર સંબંધ બનાવે છે અને પ્રજનન પણ કરે છે. એક રિપોર્ટ અનુસાર આ જીવ ખુલ્લી આંખોએ નથી દેખાતા એને સ્કીન માઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સ્કીન માઇટ્સને આઠ પગ હોય છે.
એક નવી રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જ્યારે માણસ સૂઇ જાય છે એ સમયે આ જીવ પોતાની વસ્તી વધારવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોએ મળ્યું છે કે આ જીવ દરેક માણસને સ્કિન પર હોય છે.
પણ એમની સંબંધ બનાવવાની આદત આપણી સમજણની બહાર છે.વાત જાણે એમ છે કે આ માણસોના સૂતા પછી એમના ચહેરા પર સંબંધ બનાવીને પોતાની વસ્તી વધારવાની પ્રક્રિયાને અંજામ આપે છે. આ શોધના પરિણામે માણસના ચહેરા પલકો અને નીપલ પર દેખાય છે. આ હંમેશા કોઈને કોઈ સાથી ની તલાશ માં રહે છે.
યુનિવર્સિટી ઓફ રીડિંગની ટીમે કોઈ સ્કિન માઇટ્સના જીનોમ સિકવેસિંગ પર પહેલીવાર રિસર્ચ કર્યું છે. એ દરમિયાન મળી આવ્યું છે કે સંબંધ સ્થાપિત કરતી વખતે એ અનાવશ્યક કોશિકાઓ પર વહેતા રહે છે