જ્યારે તમને છોડવાનું મન થાય ત્યારે કેવી રીતે પ્રેરિત રહેવું

જ્યારે તમને છોડવાનું મન થાય ત્યારે કેવી રીતે પ્રેરિત રહેવું

 આજના તણાવ વાળા સમયમાં મોટિવેટ રહેવું પણ એટલુંજ જરૂરી છે  ત્યારે તમને છોડવાનું મન થાય ત્યારે કેવી રીતે પ્રેરિત રહેવું. અહી તમને થોડા કારગર મુદ્દા આપ્યા છે જેમ કરવાની તમારી શક્તિને બહાર લાવી શકો છો. સૌ પ્રથમ તો આપણે એ જાણવું જોઈએ કે ડીમોટીવેશનનું મુખ્ય કારણ શું છે કે જેના થકી આપણે ડીમોટીવેશન થઈએ છીએ. … Read more